Latest Gujarati Shayari | ગુજરાતી શાયરી | Whatsapp and Facebook

Top 350+ Gujarati Shayari with Images ગુજરાતી શાયરી { Love, Sad, Attitude } Whatsapp Facebook. Get all the latest Gujarati Shayari in Gujarati font. Here you have the complete collection of best and latest Gujarati Shayari. Today we have come for Gujarati people from Gujarat and all over the world, we are presenting our best collection of Gujarati Shayari in 2019-20. We update our Gujarati Shayari collection daily, today we have brought New Gujarati Shayari for WhatsApp and Facebook.

We have a promise to update the new Gujarati Shayari for Whatsapp, Gujarati Shayari for Guys Sad Gujarati Shayari and more so that you can share it with your Gujju friends and family members on stories and status. I hope you like our collection of Gujarati Shayari and you will definitely share these Shayari with your friends on Facebook and WhatsApp. Keep Visiting. Jay Garvi Gujarat.

 

Best and Latest Gujarati Shayari Collection

Gujarati Shayari

સાથ જ્યારથી છુટ્યો એનો પછી તો કોઇ એવા સથવારા જ ના મળ્યા .. !!
મારી જિંદગી ને જોઇયે એવા કોઇ રાહબાર જ ના મળ્યા .. !!
“હું છું તારી સાથે” એવુ તો બધા કહે છે .. !! પણ અફસોસ .. !!
“તમે જ છો અમારા” એવુ કોઇ કહેનાર ના મળ્યા .. .. !! ♥


જીવન માં સદા એક અફસોસ રહેવાનો.. દિલ નો કોઈ ખૂણો સદા ખાલી રહેવાનો ,
જિંદગી ભર નથી તેનો સાથ રહેવાનો.. તેનો ચેહરૉ હમેશા મને યાદ રહેવાનો..️?


હર શ્વાસમાં તારી યાદ મૂકું છું.. મારાથી વધુ વિશ્વાસ તારામાં મૂકું છું.,
સાચવજે મારા આ વિશ્વાસને જતનથી… મારા શ્વાસને તારા વિશ્વાસમાં મૂકું છું.,


થાકી ને બેઠો છું હારી ને નહીં બાજી ગઈ છે જિંદગી નહીં..
એક તારીખ બદલાશે ખાલી આજે જીંદગી તો તારે જાતે બદલવી પડશે..


ઝીંદગી ના વહેણ માં જે તરતા શીખે છે.. મર્યાદા ના બંધ માં જે જીવતા શીખે છે..
તેનો ઈશ્વર પણ સાથ નથી છોડતો.. જે હર હાલ માં “હસ્તા” શીખે છે..


Best Shayari in Gujarati

Gujarati Shayari

જન્મ લેવા માટે બે માણસ ની જરુર પડે છે અને સ્મશાન સુધી જાવા માટે ચાર..
જણાની જરુર પડે જ છે તો કોઈએ એવી હોંશીયારી નઈ મારવાની કે મારે તો કોઈની જરુર જ નથી


પથ્થરો પોલા હશે કોને ખબર..? લોકો પણ કેવા હશે કોને ખબર?
મૃત્યુ સત્ય બની આવી જશે લોકો તો રડશે.. પણ આંસુ કોને સાચા હશે કોને ખબર..।।


🔔*સંબંધોને 🎆#સારીરીતે જીવવા #હોય તો, તેને #સ્નેહની સાથેસમજણથી_પણ *📑સીંચવા પડે.।।


પાણી વિના ફૂલ પણ સુકાય છે., શ્વાસ વિના જિંદગી મુરજાય જાય છે.,
કોઈક વાર અમને પણ યાદ કરો., પછી કહેતા નહીં કે તું તો બહુ રિસાય જાય છે..।।


તમારી જરૂરિયાત પૂરી ના થાય તો બની શકે કે તેની જરૂર નહિ હોય !!
તમારી જરૂરિયાત પૂરી ના થાય તો બની શકે કે તેની જરૂર નહિ હોય !!


Shayari in Gujarati Fonts

Gujarati Shayari

કેટલા જુઠા વિચારો દિલને સતાવે છે… જાણે યાદ તમને પણ અમારી આવે છે ।।


ખુદા પણ જીવન માં કેવી નજાકત રાખે છે સાહેબ ભણવાની અને મહોબ્બત ની ઉંમર એક રાખે છે.।।


વિશ્વ મા લગભગ 800 જેટલી રમત રમાય છે, છતાં લોકો ની “લાગણી સાથે ની રમત” સહુ થી પ્રિય છે.।।


જિંદગી કેટલી છે કોને ખબર.. કયું પંખી ક્યારે ઉડી જાય કોને ખબર..।
જીવી લો થોડા પલ પ્રેમ થી.. આ શ્વાસ ક્યારે દગો દઈ જાય એ કોને ખબર..।।


ચોરાઈ ગયું દિલ મારુ અને ચોર પણ સામે જ છૈપણ ફરિયાદ કરુ
તો પણ.. કોને કરુ કારણ કે દિલ નો દસ્તાવેજ પણ એના નામે છૈ


Gujarati Shayari in Gujarati Language

Gujarati Shayari

ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે..
જે તારા વગર વીતે તે ઉમર, જે તારી સાથે વીતે એ જીંદગી ।।


માનવ ઉપર છે ઍવા ભરોસા ના જોઈ ઍ.. બદલા જગત ની રીત મુજબ ના ના જોઈ ઍ,
તારુ ઍ બહાનુ હોય જો અમને નીભાવવા નુ.. તો ઑ ખુદા અમારે ઍવી શ્રદ્ધા ના જોઈ ઍ,


દુઃખ એ વાત નું નથી કે તને મારી કદર નથી…
દુઃખ એ વાત નું છે.. કે જેને તારી કદર નથી, તેની તારે જરૂર છે..।।


કોઈપણ 🌍 સંબંધ_વિશ્વાસ🔫 *કરતા વધું, એકબીજાની #સમજણ *પર ટકેલો 💷 હોય છે.।।


જે દાદર તમને નીચે લાવે છે તેજ દાદર તમને ઉપર લઈ જાય છે
તમે કઈ દિશા પકડો છો તે મહત્વ નું છે સૌ ફિદા છે પોતપોતાના જ ચહેરા પર અહી
કોણ નીકળે છે ઘરેથી આયનો જોયા વગર


Gujarati Shayari Messages

Gujarati Shayari

ફક્ત નામ નહીં પણ માન સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ એજ સંબંધ. બાકી બધુ Formality


ચાલશો તો મંજિલ ના રસ્તા મળી જશે.. વિચારો તો બધી વાત નું કારણ મળી જશે..
જીવન એટલું પણ મજબુર નથી હોતું.. જીગર થી જીવો તો જલસા પડી જશે..


ક્યારેક સાથીને ફક્ત સાંભળવાની જરૂર હોય છે, નહિ કે દલીલ માં ઉતરવાની.।।


જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા.. જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા,।।


લો, ફરી છેતરાવું ગમ્યું મને,, એ બહાને તારું હરખાવું ગમ્યું મને..।।


Sad Shayari Gujarati

Gujarati Shayari

સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે.. વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે
ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં.. ‘તને ચાહું છું હું‘ બસ આટલી ટાંચણ મળી આવે


જિંદગીમાં 👌સુખી થવું #હોય તો, #સંબંધોને_સાચવતા શીખો, #વાપરતા 🌏નહીં.।।


પ્રેમ એટલે કોઈપણ અપેક્ષા વગરનું સમર્પણ.. નહિ કે અનેક આશાઓ સાથેનું બંધન..।।


હૈયુ ની નયન મા હરખ લાજ 6ઈ.. સાજન તને કાય મળી હાય આવી ખબર લા6ઈ 6ઈ
અરીસા મા તમે બોઉ જોયા ના કરો.. ક્યારેક પોતાની પણ નેજ઼ર લાજ 6ઈ..


જો તારે આમ અમસ્તું નઈ રીસાવાનું પછી.. મારો બધો પ્રેમ ખર્ચાઈ જાય છે તને મનાવવા માં..।।


Love Shayari in Gujarati

Gujarati Shayari

એક જ પ્રાથના છે હવે કે.. તને કોઈ તારા જેવું ના મળે ।।


જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.. પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે..
અને એ રસ્તો એને જ મળતો હોય છે.. કે જેનો ચહેરો સદાય હસતો હોય છે..


💝*થોડા #લાગણીભર્યા *સંબંધોની* તરસ છે, બાકી તો #મારી 👍જિંદગી બહુ #સરસ છે.


તારી યાદને આદત પડી ગયી.. રોજ મારી પાસેઆવવાની..
નહીતર મને ક્યા આદત હતી.. રોજ તને યાદ કરવાની..


જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ
ખાલી જામના પ્યાલા હું રાખીશ શરાબ તમને અર્પણ..।।
મિત્રતા કરી છે તમારી સાથે કોઇ રમત નથી કરી
કાંટાઓની વેદના હું રાખીશ ગુલાબ તમને અર્પણ..।।


Gujarati Attitude Shayari

Gujarati Shayari

ચિંતા,દેવુ અને, પ્રેમ, કોઈ કરતું નથી પણ થઈ જાય છે..


સ્નેહના સંબધમાં સ્વાર્થ નથી હોતો.. માંગવો પડે તે પ્રેમ નથી હોતો..।
કિસ્મત કરાવે છે ખેલ કઠપુતળીના.. બાકી જિંદગીના રંગમંચ પર.. કોઈ કલાકાર નબળો નથી હોતો..।।


“કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે.. જિંદગી તોયે મધૂરી હોય છે ।
દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી.. જીભ પણ ક્યારેક તૂરી હોય છે ।।


ઝીંદગી મળવી એ નસીબની વાત છે.. મોત મળવું એ સમયની વાત છે.।
પણ મોત પછી પણકોઈના દિલમાં જીવતા રેહવું.. એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.।।


*બગીચૉ છે કુદરતનૉ ત્યાં ભેદ કેવૉ.. ઊગે મૉગરા તૉ ઊગે પણ ધતુરા..


Gujarati Love Shayari

Gujarati Shayari

તમે નથી ની તમારી યાદ આવે 6ઈ.. પ્રભુ ઍ જાણે શુ ભરી દીધુ 6ઈ ટૅમારા મા,
ક પ્રભુ ની યાદ કરતા પહેલા પણ ખુદ તમારી યાદ આવે 6ઈ…


🚹 જીવનમાં #સુખઅને #લોહીના સગપણ કરતા, #વેદનાનું સગપણ_🏃વધુ #ટકે છે.


કેહવા માટે આવું છુ તારી મેહફીલ માં પણ મોં ખોલું છુ ને કઈ કેહવાતું નથી
સેલ્ફી નહીં પણ ક્યારેક કોઈ નું દુઃખ ખેંચી શકો તો કોશિશ કરજો દોસ્ત..
દુનિયા તો શુ ખુદ ભગવાન પણ એ ફોટો લાઈક કરશે ।।


મારા પર વિત્યુ એજ મેં લખ્યુ છે.. નામ તારુ તો મેં રોજ છુપાવ્યુ છે ।।


જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.. પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે..
અને એ રસ્તો એને જ મળતો હોય છે.. કે જેનો ચહેરો સદાય હસતો હોય છે..


Gujarati Shayari for Facebook and Whatsapp

Gujarati Shayari

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે.. તું મારા ઘર ને મારું ઘર થવા દે..
ઘણી મેહનત કરી છે જિંદગી ભર… હવે પરસેવા ને અત્તર થવા દે..


યાદો ની નૅવ લાઇ ની નીકર્યા દરિયા મા.. પ્રેમ ના 1 ટિમ્પ માટે નીકર્યા વરસાદ મા,
ખબર 6ઈ નથી મળવાનો સાત આમનો.. 6ટા ચાંડ ની શોધવા નીકર્યા અમાસ મા,


મન એવું રાખો જે કદી ખોટું ના લગાડે દિલ એવું રાખો જે કદી દુખી ના કરે
અને સંબંધ એવો રાખો જેનો કદી અંત ના થાય ।।


🚶 જિંદગીનું 🔢 ગણિત છે સાહેબ, #વિકલ્પો વધુ હોય ત્યાં_સંબંધોની #કિંમત ♻️ ઘટી જાય છે.।।


જીવનમાં સાચું બોલવાવાળા લોકો, કોઈને સારા જ નથી લાગતાં ।


Gujarati Shayari Images

Gujarati Shayari

સુગંધ ગુલાબની આજે પણ સુકાયા પછી અકબંધ રાખી છે,
જેમ તારી યાદ ને મારા જીવનમાં તારી હાજરી સમજીને રાખી છે ।।


વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો?
બનવું હોય તો બનો મીઠા ઝરણાં ના “નીર” ,
જ્યાં સિંહ પણ ઝૂકી ને પાણી પીએ છે.।।


હર શ્વાસમાં તારી યાદ મૂકું છું.. મારાથી વધુ વિશ્વાસ તારામાં મૂકું છું,
સાચવજે મારા આ વિશ્વાસને જતનથી.. મારા શ્વાસને તારા વિશ્વાસમાં મૂકું છું…


બે જણ વચ્ચેનો 🌷 સંબંધ, ફક્ત એક જણની🌿 જવાબદારી નથી હો ।।


જીના જીવન મા પ્રેમ નથી તેની કાય હસતી નથી.. પ્રેમ વગર ની જીન્ગદી સસ્તી નથી,
તમે માણો ક ના માણો આમા.. મારી કાય જબર-ડસતી નથી.


ગુજરાતી શાયરી

Gujarati Shayari

લડવાનું મન થાય તો આવી જાજો… રસ્તો તમે બદલ્યો છે અમે નહીં ।।


રોમેન્ટિક લાઈન એક નાના બાળક દ્વારા હું તને રોજ ભૂલવા ની કોશિશ કરું છું
પણ શું કરું મમ્મી રોજ બદામ ખવડાવી દે છે અને તારી યાદ આવી જાય છે..।।


કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?


આવો તોયે સારું, ના આવો તોયે સારું, તમારું સ્મરણ છે, તમારાથી એ વ્હાલું.,


ડિપક નહી ઍક જ્યોત માંગુ 6યૂ.. સાગાર નહી ઍક બંડ માંગુ 6યૂ,
હૂ જિંદગી ના અંતિમ સ્વાસ સુધી.. તમારી દોસ્તી માંગુ 6યૂ..


Gujarati Shayari on Life

Gujarati Shayari

તેને હું રાહ જોવું તે બહુ ગમે ને મને તેની રાહ જોવી બહુ ગમે
બસ આવો છે અમારા બંને વચ્ચે નો પ્રેમ ।।


સાચો સંબંધ બીજું કંઈ 💖નથી માંગતો, સમય અને 🙌 ઈજ્જત સિવાય..।।


પાણી વિના ફૂલ પણ સુકાય છે.. શ્વાસ વિના જિંદગી મુરઝાય જાય છે
કોઈ એક વાર અમને પણ યાદ કરો.. પછી કહેતા નહી કે તું તો બહુ રિસાય છે.


કહી દો જુદાઈને કે મિલનમાં મઝા નથી, ઝાકળ ફના થઇ જશે કિરણોના પ્યારમાં.।।


કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે.. કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ.. ‘કોઈકના’ પગલા કાયમ માટે યાદ રહી જાય છે.


Gujarati Shayari for Facebook and Whatsapp

Gujarati Shayari

બહુ ઓછી વાત કરો છો જરાક જેટલો સમય આપો છો.।
કોઈ નારાજગી છે અમારાથી કે પછી છોડવાનો ઈરાદો છે.।।


નિરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે.,
બાગ કેરા ફુલ તેને જોઇને કરમાય છે.,
પણ ઇશ્વરની આ કેવી વિચિત્ર કળા..
કે બધાને શરમાવનારી મને જોઈને શરમાય છે.,


તારી આંખોની પ્યાસ બનવા તૈયાર 6યૂ.. તારા દિલ નો ધબકાર બનવા તૈયાર 6યૂ,
ટ્યૂ જો આવી ની મને સજીવન કરે તો.. હૂ રોજ લાશ બનવા તૈયાર છુ.,


કાશ!!! યાદોની પણ કોઈ મોસમ હોત.. તો આમ કાયમ તો ન આવતી હોત..।।


💏લવ 👌 યુ 😍પણ 💋 છે ✔️ને 💃મિસ😘 યુ 💏પણ છે..
👸તારા 😍વિના 💃મારા 😍દિવસો ✔️સેમ 😍ટુ 🙌સેમ છે..


Gujarati Shayari 2019

Gujarati Shayari

તને જોવા ઈચ્છું છું.. શાયદ તને પ્યાર કરું છું,
કાલ સુધી તને ઓળખતી નથી.. પણ આજે તારો જ ઈંતજાર કરું છું,


આંખોમાં ન શોધો અમને… અમે તો દિલમાં વસી જઈશું,
ઈચ્છા જ હોય જો મળવાની… તો બંધ આંખે પણ મળી જઈશું.।।


ટૅમારા પ્યાર વીના રહેવાતુ નથી.. પ્યાર નુ આ દર્દ હવે સહેવાતુ નથી,
કહેવા માટે આવુ 6યૂ તારી મહેફીલ મા.. મુખ ખોલુ 6યૂ ની કશુ કહેવાતુ નથી.


હંમેશા એ જ છોકરીઓ જોડે પ્રેમ કેમ થઇ જાય છે ।
જે ઉનાળાનાં વેકેશનમાં પોતાની નાનીને ત્યાં રહેવા આવી હોય..।।


રડતી આંખો ને હસાવનાર કોઈ નથી.. હારી ગયેલ હેયા ને મંજિલ બતાવનાર કોઈ નથી.।
આંશુ તો દરેક આંખો માં હોય છે.. પણ તે આંશુ ને સમજનાર કોઈ નથી.।।


Gujarati Shayari Photo

Gujarati Shayari

એ પુછે છે કે આટલું બધુ કેમ ચાહે છે મને, મેં કહ્યું પ્રેમના સેતુમાં ક્યારેય હેતુ નથી હોતા.


જિંદગીમાં પ્રેમ એટલે જાણે ખીચડીમાં ઘી, ભળી જાય પછી દેખાય નહીં પણ સ્વાદ જરૂર આવે.


તારા સિવાય કાય ના માટે મારી આંખો રાય નથી
બીમાર 6યૂ તારી મહોબ્બત મા, શરીર મા લોહી નથી
મારા હાટા ટી આજે તારા 6ઈ.. તારા જેવા બેવફા મે જોયા નથી.


દરિયાને લાગે કે મારી પાસે પાણી અપાર છે, પણ એ ક્યાં જાણે છે કે આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે.


નથી સંબંધ લોહીનો છતા એ દોસ્ત.. જયારે પણ મળે છે તું હદયને લાગણીઓથી ભરી દે છે


Gujarati Shayari Collection

Gujarati Shayari

પ્રેમ છે એવું હું ક્યારેય નહીં કહું, ‘પણ તું હા કહીશ તો હું ના યે નહીં કહું !!


બેસ, બેસો, બેસને.. આ ત્રણ શબ્દો નો.. ભેદ સમજાય, એ લાગણી….*


થોડા વર્ષો પેહલા “ધુમ્રપાન” સ્વાસ્થ્ય માટે હાનીકારક હતું,
પરંતુ તાજેતરનાં વર્ષોમાં કોઈ ના પર “વિશ્વાસ” ધરાવો તે જીવન માટે હાનીકારક છે..


દર્દ સિવાય જિંદગી અધૂરી 6ઈ.. તો પણ જીવવુ જરૂરી 6ઈ
ના કરશો અફસોસ “તમારી જિંદગી” પર..
કેમ ક તમારી જિંદગી વીના કોઈક ની જિંદગી અધૂરી થઈ


મળે છે હાથથી બસ હાથ, મન મળતાં નથી જોયાં, ઉજવણી માટે સાચો એક પણ ઉત્સવ હવે ક્યાં છે ?


Shayari in Gujarati Fonts

Gujarati Shayari

“જેને ચાહો છો તેને મેળવી નથી શકતા, જેને મેળવો છો તેને ચાહી નથી શકતા,
એટલે જિંદગીમાં ક્યાંય પેમની ઝલક આવી જાય તો કુદરતનો આભાર માનજો”


જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.. પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે.
અને એ રસ્તો એને જ મળતો હોય છે.. કે જેનો ચહેરો સદાય હસતો હોય છે,


સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે
ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
‘તને ચાહું છું હું‘ બસ આટલી ટાંચણ મળી આવે


અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા.. તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા,
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ.. આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા,


પ્રેમ ની અમને ‘કૅડર’ ક્યા રાખી છે.. દિલ ની અમને ‘ખબર’ ક્યા રાખી છે,
મે કહ્યુ મારી જઈશ તારા પ્રેમ મા.. અમને પૂ6યૂ ‘કબર’ ક્યા રાખી છે?


Love Shayari in Gujarati

Gujarati Shayari

બાળપણમાં જયારે માચીસના ખોખામાં દોરી બાંધી ફોન ફોન રમતા હતા
ત્યારે કયાં ખબર હતી કે એક દિવસ આ ફોનમાં જ જિંદગી સમેટાઇ જશે


મોકલું છું મીઠીયાદ ક્યાંક સાચવી રાખજો, મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,
તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ, ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.


આપી શકે તો તારો પ્યાર મંગૂ છું સાચા હ્રિદય થી તારો સહકાર મંગૂ છું
કરીશ નહિ ચિંતા, પ્યાર માટે પ્રાણ દયીશ સેંકડો છે હિસાબ, હું ક્યાં ઉધાર મંગૂ છું


જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.
પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.
જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા,
કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.


પ્રેમ તો જુનો છે, કોણ કબુલાત કરે પ્રેમ ના શબ્દો થાકી,
કોણ રજૂઆત કરે વાત કરવાને બંને છીએ તત્પર પણ કોણ વાતની શરૂઆત કરે


Gujarati Love Shayari

Gujarati Shayari

કેટલાય વર્ષે મળી છે તું હે સખી, મેં સજાવી છે તારી માટે ગઝલ ની પાલખી
તું સમય ને લે બરાબર પારખી, એટલે જ તાજી શાયરી છે મેં લખી.


જ્યારથી “પરીક્ષાની જિંદગી” પૂરી થઇ છે, ત્યારથી “જિંદગીની પરીક્ષાઓ” શરુ થઇ છે.
થાકી ને બેઠો છું હારી ને નહીં, બાજી ગઈ છે જિંદગી નહીં એક તારીખ બદલાશે ખાલી આજે,
જીંદગી તો તારે જાતે બદલવી પડશે.


વીતી ગયેલા સમય નો જયારે પણ વિચાર આવે છે,
તારી એ નિર્દોષ ચાહત નો ત્યારે ખ્યાલ આવે છે,
કેટલો સોહામણો હતો સમય જ તુજ સંગ ગાળેલ,
કેટલી રંગીન હતી પળો, સહવાસ માં તારા જ માનેલ.


મારી આ મુલાકાત ને છાહે તો મુસીબત કેહ્જે.. તારી આ દ્રષ્ટિ ને મુજ પ્રત્યેની નફરત કેહ્જે..
પરંતૂ એકાંતમાં આ અશ્રુભરી મારી વિદાય યાદ આવીને રડાવે to તેને મહોબ્બત કેહ્જે.,


જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા,
જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા,
સમય કાયમ એજ શીખવાડે છે કે સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા.