Best Gujarati Status | ગુજરાતી સ્ટેટ્સ

250+ [Latest] ગુજરાતી સ્ટેટ્સ – Best Gujarati Status with Images Love, Sad, Attitude, Romantic, Friends, and Whatsapp & Facebook is One of The Largest Collection of this website for Best and Latest Gujarati Status,
Kem Cho… Today we have come for Gujarati people from Gujarat and all over the world. we are presenting our best collection of Gujarati Status in August 2019. We update our Gujarati Status collection daily, today we have brought New Gujarati Status for WhatsApp and Facebook.

We have a promise to update the Best And Latest Gujarati Status for Whatsapp, Gujarati Status for Guys Gujarati Status with Images Love, Sad, Attitude, Romantic, Friends For Whatsapp & Facebook and more so that you can share it with your Gujju friends and family members on stories and status. I hope you like our collection of Gujarati Status and you will definitely share this Status with your Family and Friends on Facebook and WhatsApp. Keep Visiting. Jay Garvi Gujarat.

Best Gujarati Status with Images

Gujarati Status


હસવું તો મારા વ્યક્તિત્વ નો હિસ્સો છે દોસ્ત,
તમે મને ખુશ સમજી ને દુઆ માં ભૂલી ન જતા..।।


તે મને તારો તો ના થવા દીધો,
પણ કોઈ બીજાનો થાઉં એવો પણ ના રહેવા દીધો ।।


ક્યારેક જીવન જીવવાની રીત અણગમતી અપનાવી લઉં છું..
સત્ય ને મૂકી રેઢું સમાધાન તરફ ઢસડાઈ જાવ છું ।।


કોઈક પૂછ્યું આ દિલ ને કે તે પ્રિત કરી કોને
જાણવા છતાં પણ નામ એમનું અમે લઈ ના શક્યાં ।।


માણવાને એક તો ક્ષણ જોઈએ… ને પછી એમાંય બે જ્ણ જોઈએ.


Gujarati Status 2019

Gujarati Status

તને બસ આટલું જ કહેવા માંગીશ.. બહુ નાજુક સ્થિતિમાં છું।।


તે મને તારો તો ના થવા દીધો,
પણ કોઈ બીજાનો થાઉં એવો પણ ના રહેવા દીધો ।।


સાભળ્યું છે કઈ મેળવવા માટે કઈ ખોવુ પડે છે
ખબર નઈ મને ખોઈ ને એમને શું મળ્યું હશે ।।


સરકી ગયેલ જલ સમાં પાછાં વળ્યાં નહીં
મળતાં મળી ગયાં પછી કો’ દી’ મળ્યાં નહીં ।।


ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી., જ્યાં એકબીજાના વિચારો મળે.. ત્યાં જ સાચો પ્રેમ થાય છે ।।


Best Whatsapp Status in Gujarati

Gujarati Status

ઝીંદગી ના વહેણ માં જે તરતા શીખે છે,
મર્યાદા ના બંધ માં જે જીવતા શીખે છે ।
તેનો ઈશ્વર પણ સાથ નથી છોડતો
જે હર હાલ માં “હસ્તા” શીખે છે ।।


*પ્રેમનુ પાત્ર શોધો નહિ..* *બનો*


એક રાત ના કેટલા સપનાં અને બધા સપના ની ખ્વાહિશ તું જ છે।।


પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ છે સ્વપ્નો ને નવી દિશા મળી એ બહુ છે
પ્રેમ પૂરો થયો કે અધુરો રાય્હો વાત એ નથી પ્રેમ કરવાનો અવસર મળ્યો એ બહુ છે।।


કાશ!!! યાદોની પણ કોઈ મોસમ હોત.. તો આમ કાયમ તો ન આવતી હોત ।।


Whatsapp Status in Gujarati Fonts

Gujarati Status

મહેલોની જરૂર હોય છે…માત્ર રહેવા માટે,
બાકી,વસી જવા માટે તો કોઈના ખોબા જેવડા
પ્રેમાળ દિલનો એકાદ ખુણો જ કાફી હોય છે. ।।


ઉતરી ગયી છે એ નઝર થી હૃદય સુધી, પહોંચી ગઈ છે વાત હવે તો પ્રણય સુધી,
આ ઇન્તેઝાર ની મજા એટલી ગમી, કે જોસુ અમે તો રાહ એમની જન્મો જન્મ સુધી।।


હુ તમારાં માટે કોઈ ગંભીર બુક ની વચ્ચે આવેલા જોક્સ ના પેઈજ જેવો હતો
કે જે પેઈજ ને વાંચી ને તમે થોડીવાર હસી લીધુ હતુ ।।


દિકું લાંબી વાત-ચીત નો કોઈ જ મોહ નથી મને
મને તો તમારુ હમ્મ્મ્મ પણ બહુ મીઠુ લાગે છે।।


નાની નાની ખુશીઓનો મેળો જામ્યો છે એવું લાગે જાણે દર્દએ મારી સાથે છેડો ફાડ્યો છે।।


Gujarati Status in Gujarati Language

Gujarati Status

સાભળ્યું છે કઈ મેળવવા માટે કઈ ખોવુ પડે છે
ખબર નઈ મને ખોઈ ને અેમને શું મળ્યું હશે..।।


કોઈ દિલ પર યાદો નો ભાર મૂકી ગયું,
જાણે એક ફૂલ ડાળી થી ઝુકી ગયું,
કોઈ સમજી ના શક્યું આ દિલ ની વેદના,
યાદ તમે આવ્યા ને દિલ એક ધબકારો ચુકી ગયું।।


દિકું તારી યાદો એક સુંદર સ્વપ્ન જેવી છે જેને હું જીંદગી ભર ભુલી નય શકીશ।।


બહુ સુમસાન છે આ રસ્તા પ્રેમ ના… હું જ ખોવાઈ ગયો છું તને ગોતવામાં..


મૂકી દઉં બાજી પર જીવ મારો,
જો ઇનામ તું હોય ખર્ચી નાખું જિંદગી આખી,જો પરિણામ તું હોય તો।।


Gujarati Status Message

Gujarati Status

હાથ ભલે ખાલી રાખજે ભગવાન,
પણ મારુ દિલ મારા સ્નેહીજનો માટે છલોછલ ભરેલુ રાખજે..।
મારી નજીક કોઇ ના આવેતો કાઈ નહી,
પણ મારા નજદીક આવેલુ કોઇ મારાથી દૂર ન જાય એવો સબંધ કાયમ રાખજે।।


આ ઝરમર ઝર વરસાદ, વળી વળીને વરસે જાણે મધુર કોઇની યાદ।।


*જખમ કહી રહ્યા છે કે જરૂર આ શહેર માં તારુ કોઈ પોતાનું મોજૂદ હશે*


જુઠ્ઠો પ્રેમ બતાવવા માટે લોકો ખબર નહીં કેટલાય જૂઠ બોલે છે ।।


રાહ જોઉં છું હું તારી ઉદાસ થઈને અને રડીને આપણી કંકોત્રીની પણ.।।


Gujarati Status For Facebook

Gujarati Status

ક્યારેક સાચી વાત માં ખુદા ની રજા ના હોય,
ના કહેલાં શબ્દો હમેંશા સજા ના હોય,।
ક્દાચ શબ્દકોષ વિખેરાઇ જતો હશે..
બાકી, તું બોલે તો જ હું સમજું એમાં મજા ના હોય..।।


દુનિયામાં 📰માં *થી મોટું #કોઈ☎️ નથી, #કારણકે માંની🎈 માં પણનાની *કહેવાય_છે.।।


વિચારતો હતો કે જીતી રહ્યો છું તને
પણ સમયે સાબિત કર્યું કે, જીતી ને પણ હારી રહ્યો છું તને.।।


નયન મળતા નયન શરમાઈ જશે, મન મળતા મન હરખાઈ જશે,
જીંદગી છે તો માં-બાપની સેવા કરી જો જો, સ્વર્ગ શું છે? તે જીવતા જીવતા સમજી જશે..


દુઃખ તો દરિયા જેવું છે.. તે પહેલાં અંદર ડૂબાડે છે,
અને પછી મૂલ્યવાન મોતી આપે છે।।


Attitude Status in Gujarati

Gujarati Status

વિશ્વ મા લગભગ 800 જેટલી રમત રમાય છે છતાં
લોકો ની લાગણી સાથે ની રમત સહુ થી પ્રિય છે।।


પુત્રીઓ બધાના નસીબમાં 🕯#ક્યાં હોય છે, ઈશ્વરને 🗂જે #ઘર પસંદ પડે_ત્યાં 🛡 જ હોય છે.।।


ફુરસદમાં યાદ કરતાં હોય તો ના કરતા.. કેમ કે હું એકલો છું પણ ફાલતુ નથી.।।


આટલી ગરમીમાં દિકું શેરડીનો રસ પણ આટલી ઠંડ્ક ના આપે
જેટલી તારી જોડે વાત કરવાથી મળે છે।।


દુઃખ એ વાત નું નથી કે તને મારી કદર નથી દુઃખ એ વાત નું છે
કે જેને તારી કદર નથી, તેની તારે જરૂર છે।।


Whatsapp Status in Gujarati

Gujarati Status

આ તો તારો પ્રેમ છે એટલે I LOVE YOU કેહતા આવડયુ બાકી
અમને તો A_B_C_D માં પણ માર પડતો।।


રાહમાં છું હું એ વ્યક્તિની જે મારી છે જ નહીં।।


ઓળખાણ ક્યાં હતી આપણી કોઈની અહી આતો કુદરત ની ભલામણ છે
વગર સરનામે લાગણી ના તાંતણે સૌ બંધાતા ગયા।।


બસ એક એહસાન આ જીંદગીમાં આપજે દોસ્ત 👬 કહેવાનો દસ્તાવેજ આજીવન રાખજે।।


📺 દીકરી માટેકમાઈ #લેજો📽 અને *બહેન* પાછળ લુંટાવી દેજો,
ઉપરવાળો🖨 રાજી થઇ📼 જશે_સાહેબ.।।


Gujarati Love Status

Gujarati Status

નારાજગી પણ એની કમાલ છે મને સમજ નથી આવતી,


સ્નેહનો સાગર આંખોમાંથી છલકાય છે,
હૈયું હેતના હરખથી હરખાય છે., જાણે શું વાત છે પ્રેમમાં એવી કે,।।


દિલમાં હોય દર્દ તો પણ હોઠ ખુશીથી મલકાય છે.।।


📯 જો *નિભાવવાનોપ્રયત્ન 📥બંને #તરફથી હોય,
તો દુનિયાનોકોઈ 💬સંબંધ ક્યારેય# તુટતો📄 નથી।।


હાલ જોવે છે મારો દરરોજ બસ પૂછવા નથી આવતી.।।


Latest Gujarati Status

Gujarati Status

લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા..
કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય।।


બાળપણમાં જયારે માચીસના ખોખામાં દોરી બાંધી ફોન ફોન રમતા હતા
ત્યારે કયાં ખબર હતી કે એક દિવસ આ ફોનમાં જ જિંદગી સમેટાઇ જશે ।।


🔋 મને એ સંબંધો ખુબ🚪 ગમે છે, જેમાં હું નહીં પણ *આપણે #હોય.📜


*નાની નાની ખુશીઓનો મેળો જામ્યો છે,*
*એવું લાગે જાણે દર્દએ મારી સાથે છેડો ફાડ્યો છે.*


આપણી હસ્તરેખા પણ કેટલી અજીબ છે હાથમાં આપણા છે અને સમજમાં બીજાને આવે છે ।।


Gujarati Status Images

Gujarati Status

દિમાગ બોલ્યું પાકી દોસ્ત છે.. દિલ બોલ્યું સાચી પ્રેમિકા છે..
નસીબ બોલ્યું બસ એ એક માત્ર મીઠી યાદ હતી ।।


સ્વપન્નમા તું મારી હકીકત છે, હકીકતમા તું જ મારુ સ્વપન છે.।।


મૂકી દઉં બાજી પર જીવ મારો, જો ઇનામ તું હોય,
ખર્ચી નાખું જિંદગી આખી,જો પરિણામ તું હોય તો ❤


માઁ થી મોટું કોઈ નથી કારણ કે માઁ ની માઁ પણ નાની કહેવાય છે।।


ચા ની લારી વાળા એ જયારે પૂછ્યું ચા સાથે શું લેશો
હૈયે આવી ને શબ્દો પાછા ફર્યા જુના મિત્રો મળશે ।।


Best Gujarati Quotes

Gujarati Status

સાંજ… એટલે… તારાં આવવાના અહેસાસ ની, સોનેરી ક્ષણ..!!💕


પાનખરમાં વસંત થવું મને ગમે છે, યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,।
આંખ ભીની તો કાયમ રહે છે, તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.।।


સંબંધ તે નથી કેકોની *પાસેથી 🔦તમે કેટલું #સુખ મેળવો છો,
#સંબંધ તો તે છે કે કોના *વિના🔮 તમે કેટલી #એકલતા અનુભવોછો.💊


કોઈ દિલ પર યાદો નો ભાર મૂકી ગયું,
જાણે એક ફૂલ ડાળી થી ઝુકી ગયું,
કોઈ સમજી ના શક્યું આ દિલ ની વેદના,
યાદ તમે આવ્યા ને દિલ એક ધબકારો ચુકી ગયું…


અમે તો મુક્ત ગગનમાં ઉડતા મસ્ત પંખી મેઘ ધનુષે અમારી પાંખો ને આંખો છે રંગી ।।


ગુજરાતી સ્ટેટ્સ

Gujarati Status

વિરહની વેદના તેને લાગે, જેને મિલન નો અનુભવ કર્યો હોય ।।


આજે પણ ચહેરા પર Šmile ☺ આવી જાય છે,
જયારે સપનામાં તારી 💁 સાથે મુલાકાત થાય છે ।।


હું તો નિર્દોષ પ્રેમી છું,
પ્રેમ કરવાની સજા મને ક્યાંથી ખબર હોય…


મીઠી વાતો Mail કરે છે રંગીન વાતો Share કરે છે
ચેટીંગ ચેટીંગ રમતા રમતા દુર બેઠી તું લહેર કરે છે ।।


📻 #કારણ કોઈ પણ #હોય સાહેબ,
જો તમે #અધ વચ્ચે થી છોડી 🎫 દેશો #તોએ રમત હશે સંબંધ નહીં ।।


New Gujarati Status

Gujarati Status

અરમાનો અંતરમા જ રહી જાય છે, સપનાઓ પાંપણમાં શમી જાય છે.
વાદળી વરસ્યા વગર વહી જાય છે, ને આંખડી તરસી સુકાય જાય છે.
તારું હસવું મને તો ગમી જાય છે, તારું હસવું સપનાઓ રચી જાય છે.


જુઠ્ઠો પ્રેમ બતાવવા માટે લોકો, ખબર નહીં કેટલાય જૂઠ બોલે છે ।।


પહેલી પહોર ના ધીમે પગલે આભે ઝાકળ બની કળી ને ચુમી લીધી ।
ને કેસરિયો સૂર્ય ક્રોધે ભરાઈ ઝાકળ ગળી ગયો ।।


સાંજ પડે ને ઘરે પાછાં વળતાં પંખીઓને જોયી ને થાય કે.,
તારી યાદોમાં મારો વિસામો ક્યાં ।।


હું એવું નથી કહેતો કે તારા માટે ચંદ્ર 🌜 અને તારાઓ ✨ તોડી લાવીશ…
પણ એવું જરૂર કહીશ કે મારા હાથમાં હશે એટલું તો કરીશ જ..।।


Gujarati Status For Facebook

Gujarati Status

*બાપ 📻 ભલે ગમે #તેટલો ગરીબ *હોય,
પણ *દીકરી માંગે 🎭 ત્યારે બાપનું #ખીસ્સું ખાલી ન હોય.।।


શબ્દોની રમત અમને ન આવઙે, અમે તો સ્નેહથી રમી જાણીએ.।।


રાત સવાર ની રાહ નથી જોતી,
ખુશ્બુ ઋતુ ની રાહ નથી જોતી,
જે પણ ખુશીથી મલે દુનિયા માં,
એને શાન થી સ્વીકાર જો,
કેમ કે ઝીંદગી સમય ની રાહ નથી જોતી..।।


દુનિયાની નજરમાં થોડું પથ્થર બનતા શીખી લો સાહેબ
મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે.।।


હું તો ખાલી એક simple સવાલ છું,
પણ લોકો નું કહેવું‌ છે કે મારો કોઈ જવાબ નથી🙂


Gujarati Whatsapp Status

Gujarati Status

તું યાદોમાં 🙇 આવી રોજ રોજ મારી જોડે વાત ના કર હવે
લોકો આવીને પૂછે છે 💜 એકલા એકલા કેમ હસો છો ।।


અમે ના પાછા પડીએ દુશ્મનોના વારથી… બસ એક માત્ર જોઇએ કૃષ્ણ જેવો સારથી..💐


નદી પાર એણે બનાવ્યું છે ઘરને.. હલેસાં વગરની મને આપી હોડી


આજ વળી મારી આંખ ખરેખરની ઊંઘે ભરાઈ છે
લાગે છે દિકું આજ સ્વપ્નમાં આવવાનું નક્કી છે ।।


બધી #ખબર 👥હોય કેક્યાં કયો#ખેલ 👧 રમાઈ રહ્યો છે,
છતાં ન બોલીનેસંબંધ *સાચવે તે જ સાચો 👫સંબંધ છે.।।


Gujarati Love Status

Gujarati Status

જ્યારે ઇશ્વર ની તમારા પર કૃપા વરસતી હોય,
ત્યારે,કોઈ નુ ધ્યાન રાખજો.. કોઈ ને ધ્યાનમાં ના રાખતા..।।


એવું ના સમજતી કે તારા લાયક નહોતા અમે,
તડપે તો એ પણ છે જેમને મળ્યા નહીં અમે..।।


તમારા પ્રેમ વિના રેહવાતું નથી… પ્રેમ નું આ દર્દ સેહવાતું નથી..।।


મોત તો નક્કી છે એટલે મોજ થી જીવી લ્યો..।।


💺સંબંધોમાં #ક્યારેય 🙁#પરીક્ષા ના લેશો, નાપાસ #સામેવાળા થશે તો_પણ રડશો 😢 તો તમે જ..।।


Whatsapp Status in Gujarati Fonts

Gujarati Status

ધબકતું નથી હૈયું.. કંઇક કાંકરીચાળો કરને.. યાર


📂*ચારે #બાજુથી થતા હોય વાર 📊 પર વાર, તોય સાથે 📋 ઉભો રહે એનું #નામ_પરિવાર.।।


બીજાને હસાવીને… પોતાની તકલીફ છુપાવવી… એ પણ #એક કલા છે… સાહેબ…


ચાહું તો શબ્દો થી વીંધી દઉં, ચાહું તો આંગળી પણ ચીંધી દઉં
જીતવાની કોઈ જીદ નથી એટલે , નૈં તો પ્રેમ થી ભીંજી દઉં.. ।।


પ્રેમ એટલે પહેલી નજરે જોતાં જ એની સાથે 👉💁જ જીવન વિતાવવાનો ” મન ” નો નિર્ણય ।।


Latest Gujarati Status Photo

Gujarati Status

સાથ તારો આજે પણ એવો જ રહ્યો, સીઝનમાં આ ફરી વરસાદ ઝરમર જ રહ્યો. ।।


મેં તો પ્રેમના પાગલપણા માં એમને પ્રભુ માની લીધા ભાન થયું સત્યનું જયારે
ત્યારે થયું પ્રભુ થોડો મારો એકલાનો હોય ।।


સંબંધ 🎁તોએવા જસારા, જેમાં હક 📣પણ ન #હોયઅને કોઈ *શકપણ ન 💻હોય. ।।


*જીત નો મોહ નથી, હાર નો ડર નથી,*
*હકીકત શું છે! હકીકત મા એ જ ખબર નથી….*


પાનખર નું પાંદડું પણ કેવું નસીબદાર છે,
અંતિમ શ્વાસ પણ પોતાના થડના ચરણો માં પામે છે..।।


Gujarati Status For Whatsapp

Gujarati Status

તું 👸એટલે આકાશેથી ખરતાં તારાઓને જોઈ માંગેલી ખુબસૂરત ખ્વાહીશ..।।


*જે ઝાડ ના મૂળિયા જ કપાઈ જાય,*
*એ ઝાડ ને પાનખર નો ડર ક્યાં હોય.*


🎋*ગરમ #કરેલી 📦ચા અને *સમાધાન* કરેલા
#સંબંધોમાં, #પહેલા જેવી મીઠાશ 📞ક્યારેય નથી 📱આવતી.।।


અંતની પરવા ના કર, તું શરૂઆત કર..
હોય એ ભલેને કડવી, તું નાનકડી રજૂઆત તો કર..


*શોધે ચેહરો જેને દિવસ આખો..*
*એની યાદમાં થયી જાય છે સાંજ…*